લોન્ચિંગ તારીખ જાહેર! ઈતિહાસ રચશે Tataનો IPO

ટાટા ગ્રુપની કંપની ટાટા ટેકનોલોજીના આઈપીઓની પ્રતીક્ષા કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે.

ટાટા ટેકનોલોજીના આઈપીઓની ઓપન થવાની તારીખ જાહેર થઈ ગઈ છે.

કંપનીનો આઈપીઓ બુધવાર 22 નવેમ્બરના રોજ 2023ના રોજ સબ્સક્રિપ્શન માટે ખુલી શકે છે. જો આમ થયું તો ટાટા ટેકનોલોજીનો આઈપીઓ શુક્રવાર 24 નવેમ્બર 2023 સુધી ઓપન રહેશે.

MORE  NEWS...

4-4 દિગ્ગજ બ્રોકરેજે કરી ભવિષ્યવાણી, 1 શેર પર 2000 રૂપિયાની કમાણી કરવી હોય તો ખરીદી લો ટાટાનો શેર

નવા વર્ષે ઘરમાં લગાવી દો રૂપિયા છાપવાનું મશીન, સાવ ઓછા ખર્ચે દર મહિને થશે 1 લાખની કમાણી

ઈતિહાસ રચવા આવી રહ્યો છે Tataનો ‘લોખંડી’ IPO, લોન્ચિંગ તારીખ થઈ ગઈ જાહેર

કંપનીનો આઈપીઓ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ છે. આઈપીઓમાં ટાટા મોટર્સ, અલ્ફા ટીસી હોલ્ડિંગ્સ અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ તેમની હિસ્સેદારી વેચશે.

ટાટા ટેકનોલોજીના આઈપીઓને અત્યારથી જ ગ્રે માર્કેટમાં જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. શેર ગ્રે માર્કેટમાં 300 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. 

રોયટર્સની રિપોર્ટ પ્રમાણે, ટાટા ટેકનોલોજી તેના આઈપીઓમાં રૂપિયા લગાવવા માટે મોર્ગન સ્ટેનલી, બ્લેકરોક અને કેટલાક અમેરિકી હેઝ ફંડ્સ સાથે વાતચીત કરી રહી છે.

લગભગ 2 દાયકા બાદ ટાટા ગ્રુપની કંપની તેનો આઈપીઓ લઈને આવી રહી છે. આ પહેલા વર્ષ 2004માં ટાટા કન્સલ્ટેન્સીનો આઈપીઓ આવ્યો હતો. 

MORE  NEWS...

આ કંપનીએ 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપવાની કરી જાહેરાત, દિવાળી પહેલા રેકોર્ડ ડેટ

આ ભાઈએ તો કંઈક અલગ જ વિચાર્યું! ગાય-ભેંસની જગ્યાએ વીંછી પાળીને 28 વર્ષની ઉંમરે બની ગયો કરોડપતિ

રોકેટની સ્પીડથી તૈયાર થઈ જાય છે આ પાક, ખેતી કરો તો 15થી 20 દિવસમાં જ 30,000 રૂપિયા છાપી મારશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.