લોરેન્સ બિશ્નોઈની ટાર્ગેટ લિસ્ટ

બાબા સિદ્દીકીની હત્યા પછી લોરેન્સ બિશ્નોઇ ગેંગ પર નજર રાખવામાં આવી રહી છે.

લોરેન્સ બિશ્નોઈએ રાષ્ટ્રીય તપાસ એજન્સી  (NIA)ની પૂછપરછમાં મોટી જાણકારી આપી છે.

ગેંગસ્ટર Lawrence Bishnoiએ પોતાના 5 ટાર્ગેટનો ખુલાસો કર્યો હતો. 

એમાં પહેલા નંબર પર અભિનેતા સલમાન ખાન હતું. 

બીજા નંબર પર સિદ્ધુ મુસેવાલનો મેનેજર શગાનપ્રિત સિંહ 

ત્રીજા નંબર પર મંદિર ધારીવાલ છે, જે ગેંગ્સ્ચર ગૌરવ પડિયાલનો સહયોગી 

ચોથા નંબર પર અમિત ડાગરનું નામ છે. અમિત એક વિરોધી ગેંગનો ગેંગસ્ટર છે.

પાંચમા નંબર પર કૌશલ ચૌધરી છે. કૌશલ હાલ ગુરુગ્રામની જેલમાં બંધ છે.