મની પ્લાન્ટને વધુ ઘટ્ટ બનાવા માટે સિંપલ tips
જાણો
ઘરમાં મની પ્લાંટના છોડને વધારે લગાવામાં આવે છે
આ છોડને ઘરમાં ગુડ લક માટે પણ લગાવામાં આવે છે
હંમેશાં મની પ્લાંટ સારી રીતે ગ્રોથ નથી કરી શકતુ અને વધુ ઘટ્ટ નથી
થઈ શકતુ
એવામાં કેટલીક ટિપ્સથી મની પ્લાંટને ગાઢ બનાવી શકાય
છે
મની પ્લાંટને પ્રકાશ વાળી જગ્યા પર
જ રાખો
પત્તાઓ પીળા પડે ત્યાર તરત જ તેને છોડથી હટાવી દો
જ્યાં સુધી છોડની માટી ભીની હોય ત્યાં સુધી પા
ણી ના પીવડાવુ
છોડને ગરમ અને સૂકી હવાથી દૂર જ રાખવો જોઈએ
છોડના પત્તાઓને સ્પ્રેના માધ્યમથી સાફ કરતા રહો
મની પ્લાન્ટ માટેની જમીન ફળદ્રુપ અને સારી પાણી ધારણ કરવા
ની ક્ષમતા ધરાવતી હોવી જોઈએ