સૂરણનું વાવેતર કરવાની સાચી રીત જાણી લો, થશે બંપર ઉત્પાદન, મળશે અઢળક આવક

સૂરણની ખેતીની શરૂઆતમાં તેનું ધ્યાન રાખવાથી ખેડૂતોને સૂરણનું સારૂં એવું ઉત્પાદન મળશે, જેથી તેઓને આવક પર સારી એવી થશે.

સૂરણની ખેતી કરતા ખેડૂતોને વૈજ્ઞાનિકોએ કેટલીક આવશ્યક સૂચનાઓ આપી છે. 

કૃષિ વૈજ્ઞાનિકોએ સૂરણનું વાવેતર ટૂંક સમયમાં પૂર્ણ કરવાની સલાહ આપી છે.

કૃષિ વૈજ્ઞાનિકે, સૂરણની ગજેન્દ્ર જાતને રોપવાની ખેડૂતોને ભલામણ કરી છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

સૂરણના કાપેલા કંદને 5.0 ગ્રામ પ્રતિ લિટર ગાયના છાણના દ્રાવણમાં 20થી 25 મિનિટ સુધી પલાળ્યા બાદ બહાર કાઢી તેને છાંયડામાં રાખો.

કંદને ગાયના છાણના દ્રાવણમાં 25 મિનિટ સુધી ભેળવીને ડુબાડ્યા પછી, કંદને બહાર કાઢીને ઠંડી જગ્યાએ ઝાડની છાયામાં 10 થી 15 મિનિટ સુધી સૂકવવા દો અને પછી તે કંદનું વાવેતર કરો.

આ રીતે સૂરણનું વાવેતર કરવાથી ખેડૂતોને સારૂં ઉત્પાદન મળશે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...