મહાશિવરાત્રી પર મંદિરમાં ચઢાવેલ લીંબુની 35000માં હરાજી!

તમિલનાડુના એક મંદિરમાં મહાશિવરાત્રિ પર ભગવાન શિવને ચડાવવામાં આવેલ લીંબુની 35,000 રૂપિયામાં હરાજી થઇ છે.

મંદિરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઈરોડ નજીકના એક ગામમાં એક ખાનગી મંદિર છે.

આ મંદિરમાં હરાજીમાં મહાશિવરાત્રી પર ભગવાન શિવને અર્પણ કરાયેલું લીંબુ ₹35,000માં વેચાયું છે.

MORE  NEWS...

2 દિવસ બાદ મંગળ કરશે કુંભમાં પ્રવેશ, 40 દિવસ આ જાતકોએ સાવધાન રહેવું

Read More

હોળી પર 100 વર્ષ બાદ ચંદ્રગ્રહણ, આ રાશિઓની લાગશે લોટરી; વધશે બેન્ક બેલેન્સ

રાત્રે સુતા પહેલા કરી લો આ કામ, રાતોરાત બની જશો ધનવાન; ઘરમાંથી જતી રહેશે નકારાત્મકતા

પાઝાપૌસિયન મંદિરમાં મહાશિવરાત્રી પર્વ પર ભગવાન શિવને અર્પણ કરાયેલી અન્ય વસ્તુઓ સહિત લીંબુ અને ફળોની હરાજી કરવામાં આવી હતી.

મંદિરના અધિકારીઓ અનુસાર, લગભગ 15 ભક્તોએ હરાજીમાં ભાગ લીધો હતો

ઇરોડના એક ભક્તએ એક લીંબુ માટે ₹35,000 આપ્યા હતા.

સેંકડો ભક્તોની હાજરીમાં હરાજીમાં સૌથી વધુ બોલી લગાવનાર વ્યક્તિ લીંબુ લઇ ગયો.

માનવામાં આવે છે કે જે વ્યક્તિ સૌથી વધુ બોલી લગાવી લીંબુ મેળવે છે તેને સંપત્તિ અને સારા સ્વાસ્થ્ય સાથે આશીર્વાદ મળે છે.