આ અઠવાડિયું અનેક રાશિઓ માટે ઘાતક!

આ અઠવાડિયું ઘણી રાશિઓ માટે સકારાત્મક રહેવાનું છે.

તો ઘણી રાશિઓ માટે નકારાત્મક પણ રહેશે.

આ અઠવાડિયે બે મોટા ક્રૂર ગ્રહો પણ પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે.

ઘણી રાશિઓ પર રાહુ કેતુની અસર આ અઠવાડિયે ખૂબ જ નકારાત્મક રહેવાની છે.

MORE  NEWS...

દૂધ કરતાંય વધારે પોષક તત્વો ધરાવે છે આ બીજ; વજન ઘટાડવામાં ઉપયોગી

મળી ગયો પેટની પ્રોબ્લેમનો રામબાણ ઈલાજ, આ કાંટાળી શાકભાજીનું શરૂ કરી દો સેવન

આજે રસ્તામાં ભૂત મળે તો ગભરાતા નહીં, લોકો હેલોવીન પણ ઉજવતા હોય શકે!

Read More

સિંહ રાશિના લોકો માટે આ સપ્તાહ નકારાત્મક રહેશે.

નોકરી કરતા લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે.

કુંભ રાશિના લોકો માટે પણ આ સપ્તાહ નકારાત્મક રહેવાનું છે.

નકારાત્મક શક્તિઓ તમારા પર હુમલો કરવાનો પ્રયાસ કરશે, પરંતુ તમારી જાતને સકારાત્મક રાખો.

MORE  NEWS...

જડીબુટ્ટી સમું 2500 રૂપિયાનું કિલો ગાયનું ઘી; માલિકને કરે છે માલામાલ

શિયાળામાં આ કામ જરૂર કરો, રોગપ્રતિકારક શક્તિ વધશે

આ દિવસે દેવ ઉઠશે અને થશે માંગલિક કાર્યોની શરૂઆત

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)