દર વર્ષે મળશે 48,000 રૂપિયા, જાણી લો આ યોજના વિશે

LIC દરેક ઉંમર અને વર્ગના લોકો માટે અલગ-અલગ યોજનાઓ ચલાવે છે. 

LICની સ્કીમ વીમા કવરની સાથે-સાથે સારું એવું રિટર્ન પણ આપે છે. 

આવી જ એક પોલિસી છે, જેનું નામ જીવન ઉમંગ છે. આ યોજનામાં મેચ્યોરિટી ઉંમર 100 વર્ષ છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

જીવન ઉમંગ એક નોન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન છે. 

દર મહિને ફિક્સ કમાણી માટે આ યોજનામાં રોકાણ કરી શકાય છે. 

આમાં 6 લાખના સમ એશ્યોર્ડ માટે 30 વર્ષની મુદ્દત માટે દર મહિને 1,638 રૂપિયા જમા કરવા પડશે.

એવામાં રોજુનું પ્રીમિયમ 54.6 રૂપિયા થયું. પેમેન્ટ ટર્મ પૂરી થયા બાદ દર વર્ષે મેચ્યોરિટી સુધી 48,000 રૂપિયા મળશે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.