લાલ ભીંડા: તમારું વજન કરશે માઈનસ

શાકભાજીની ખેતી કરતા ખેડૂતો હવે ભીંડા ઉગાડીને સમૃદ્ધ બની રહ્યા છે.

આ ભીંડા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેની કિંમત સામાન્ય ભીંડા કરતા વધારે છે.

કૃષિ નિષ્ણાતોના મતે, લાલ ભીંડા એ સ્વાસ્થ્યનો ખજાનો છે.

લાલ ભીંડામાં હૃદય રોગ, મેદસ્વીતા અને ડાયાબિટીસને નિયંત્રિત કરવાની ક્ષમતા હોય છે.

લાલ ભીંડાનું સેવન કોલેસ્ટ્રોલને રોકવામાં મદદ કરે છે.

તેની 94 ટકા પોલિઅનસેચ્યુરેટેડ ચરબી 'ખરાબ' કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

આ શાકભાજીમાં બાયકોમ્પ્લેક્સ પણ મોટી માત્રામાં હોય છે.

આ 66 ટકા સોડિયમ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.

તેમાં ક્રૂડ ફાઈબર હોય છે. જેના કારણે શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો