પાઘડી

આજકાલ કસ્ટમાઈઝ્ડ પાઘડીની પણ ફેશન છે. ડ્રેસને મેચિંગ તો આખા ગ્રુપની મેચિંગ પાઘડી ઈન ટ્રેન્ડ છે 

ટોપી

આજકાલ તો ચણિયાચોળી કે કેડિયું ચોળી અને મેચિંગ ટોપી ખાસ બનાવડાવવામાં આવે છે 

છત્રી

ચોમાસામાં વરસાદથી રક્ષણ મેળવવા માટે વપરાતી છત્રી હવે ફેશન એસેસરી પણ બની ગઈ છે 

હેન્ડ જ્વેલરી

બલોયા, બ્રેસલેટ, કડાની સાથે પોચો પણ તમે પહેરી શકો છો. સાથે જ ભરતકામ વાળી રિંગ તમને રિચ લૂક આપશે.  

ઓક્સોડાઈઝ જ્વેલરી

પહેરવામાં હળવી અને કૂલ લૂક આપતી આ જ્વેલરી તમે નવરાત્રિમાં પહેરી શકો છો. 

રેશમ જ્વેલરી

આ નવરાત્રિ રેશમના દોરામાંથી બનેલી જ્વેલરી ટ્રેન્ડમાં છે. જેમાં મેચિંગ સેટ મળી રહી છે

કંદોરો અને પાયલ

ટ્રેડિશનલ લૂકમાં કંદોરો ચાર ચાંદ લગાવે છે, પાયલ પણ તમે અલગ અલગ પહેરી શકો છો 

બેલ્ટ

આ વર્ષે નવરાત્રિ પર ટ્રેન્ડી બેલ્ટ્સ લોકપ્રિય થઈ રહ્યા છે. ભરત કામ અને મિરર વર્ક કરેલા બેલ્ટ હવે મળી રહ્યા છે 

ફૂટવેર

કમ્ફર્ટેબલની સાથે સ્ટાઈલિશ હોય તેવા ફૂટવેર તમે પસંદ કરો.