કાળા પડી ગયા છે હોઠ, લગાવો હળદરની આ પેસ્ટ.
હોઠ કાળા થઈ ગયા હોય તો હળદરની આ પેસ્ટ તમારી મદદ કરી શકે છે
હળદરમાં થોડું મધ અને દૂધ મિક્સ કરો.
તેને હોઠ પર હળવા હાથે લગાવો.
10 મિનિટ પછી હુંફાળા પાણીથી ધોઈ લો.
આ હોઠની કાળાશ દૂર કરવામાં મદદ કરશે.
તેનાથી હોઠ નરમ અને ગુલાબી દેખાશે.
અઠવાડિયામાં 3-4 વખત તેનો ઉપયોગ કરો.
ઝડપી પરિણામો માટે, દરરોજ યુવી પ્રોટેક્ટેડ લિપ બામ લગાવો.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Click Here...