ગરોળી પડે તો દૂધ ઝેરી થઇ જાય? એ દૂધ પીધું તો શું થાય?

ભારતીય સમાજમાં બહુ જૂની માન્યતા છે કે, જો ગરોળી દૂધમાં પડી જાય તો તેને પીવું ન જોઈએ.

ગરોળી પડવાથી દૂધ પર શું પ્રભાવ પડે છે?

તેનો જવાબ એક્સપર્ટ ડોક્ટર શુભાંગી નિગમે આપ્યો છે.

તેમણે કહ્યું કે, ગરોળી દૂધમાં પડે અને તે દૂધ પીવામાં આવે તો મૃત્યુ નથી થતી.

MORE  NEWS...

ફ્રિજ વિના દૂધ ફાટી જાય છે? આ સીક્રેટ ટ્રિક જાણી લો, ફરીવાર નહીં બગડે

ઉંમર પહેલા વાળ સફેદ થઇ ગયા છે, આ આયુર્વેદિક હેર કલરથી વાળ થઇ જશે નેચરલી બ્લેક

ગરોળીના શરીરમાં ઝેર હોવાની વાત સાચી નથી. 

તેનાથી શરીરને નુકસાન થવાનું કારણ બીજુ છે. 

ગરોળી ઘણી જગ્યાએ ફરી છે અને તેના કારણે તેના શરીર પર ગંદકી જામેલી હોય છે. તે દૂધમાં પડે તો દૂધ ગંદુ થઇ જાય છે. 

આ ડરના કારણે ઘણીવાર લોકોને ચક્કર આવવા લાગે છે. 

સાથે જ દૂધમાં થોડી ગંદકી હોવાના કારણે પેટમાં દુખાવો કે ડાયેરિયા થઇ શકે છે. 

પરંતુ તેનાથી ક્યારેય કોઇનું મૃત્યુ થતું નથી. 

MORE  NEWS...

તવા પરથી ઉતારતા જ રોટલી કડક થઇ જાય છે? લોટ બાંધતી વખતે નાંખી દો આ સીક્રેટ વસ્તુ

ટોયલેટ પોટમાં પડી ગયા છે પીળા ડાઘ? આ વસ્તુ છાંટી દો, તરત ક્લીન થઇ જશે