તેલમાં આ વસ્તુ ભેળવીને વાળમાં લગાવો, ડબલ થશે હેર ગ્રોથ

આજની લાઇફસ્ટાઇલમાં વાળ ખરવા, સફેદ થવા સામાન્ય વાત છે. 

તેનું એક કારણ કેમિકલ બેઝ્ડ વસ્તુઓનો ઉપયોગ કરવો છે. 

તેલની સાથે કેટલીક નેચરલ વસ્તુઓ વાળ માટે વરદાન હોઇ શકે છે. 

તેલમાં મીઠા લીમડાના પાન ઉકાળીને મસાજ કરો, વાળનો ગ્રોથ સુધરશે.

MORE  NEWS...

સવારે આંખ ખોલતા જ પી લો આ પાણી, 7 જ દિવસમાં પાતળી થઇ જશે કમર

લીલી મેથીના પાનથી 5 મિનિટમાં બનાવો કસૂરી મેથી, આખુ વર્ષ રંગ અને સુગંધ એવા જ રહેશે

ઝાડૂ જેવા વાળ સિલ્કી બનાવી દેશે ઇંડા, આ રીતે લગાવશો તો જરાંય વાસ નહીં આવે!

મેથીદાણા સરસિયાના તેલમાં ઉકાળો, હેડ મસાજ કરો, વાળ નહીં ખરે. 

લીંબુનો રસ તેલમાં મિક્સ કરીને લગાવવાથી ડેન્ડ્રફ ઓછો થાય છે. 

ડુંગળીના રસને તેલમાં મિક્સ કરીને સ્કેલ્પ પર લગાવો, વાળ નહીં ખરે.

તેલમાં લસણને ઉકાળીને વાળ પર લગાવવું પણ ફાયદાકારક છે. 

સરસિયાના તેલમાં બદામનું તેલ મિક્સ કરીને લગાવવાથી વાળ સિલ્કી થશે. 

MORE  NEWS...

ગુલાબનો છોડ કરમાઇ રહ્યો છે? આ જગ્યાએ મૂકી દો કુંડુ, ખીલશે નવી કળીઓ

તુલસી-હળદરની આ મેજિક ડ્રિંકથી સડસડાટ ઘટશે વજન, બરફની જેમ ઓગળશે ચરબી

મૂળા ખાવાનો સાચો સમય કયો? તેને ખાધા પછી આ વસ્તુઓ ખાવી ઝેર સમાન