100 વર્ષ બાદ હોળીના દિવસે ચંદ્રગ્રહણ 

આ દિવસે દર 100 વર્ષે બનતો એક દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે.

આ ગ્રહણ ભારતમાં બિલકુલ દેખાશે નહીં

આ ગ્રહણ ફાગણ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ પડી રહ્યું છે.

ચંદ્રગ્રહણ સવારે 10:23 થી બપોરે 3:02 સુધી થશે

MORE  NEWS...

2025માં મેષ રાશિ પર શરુ થશે શનિની સાડાસાતી, જાણો કુંભ, મકર અને મીન વાળાને ક્યારે મળશે મુક્તિ

આવતી કાલથી શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન', 289 દિવસ શનિ રહેશે મહેરબાન

હોળી બાદ આ 5 રાશિના જાતકોની બદલાઈ જશે કિસ્મત

ચંદ્રગ્રહણ 25મી માર્ચે એટલે કે તે હોળીના દિવસે પડી રહ્યું છે.

આ ચંદ્રગ્રહણ મેષ, વૃષભ, તુલા અને વૃશ્ચિક રાશિ માટે ફાયદાકારક સાબિત થશે

પરંતુ 3 રાશિઓએ આ ચંદ્રગ્રહણ પર સાવધાન રહેવાની જરૂર છે

સિંહ, મિથુન અને કર્ક આ ત્રણ રાશિના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે

Disclaimer 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)