Tilted Brush Stroke

આ વર્ષની માઘ પૂર્ણિમા અતિ શુભ, રાજયોગ કરાવશે મહાલાભ!

Tilted Brush Stroke

હિન્દુ ધર્મમાં માઘ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે. 

Tilted Brush Stroke

પરંતુ આ વર્ષની માઘ પૂર્ણિમા કંઇક વિશેષ છે. 

Tilted Brush Stroke

આ વર્ષની માઘ પૂર્ણિમા 23 ફેબ્રુઆરી 2024ના રોજ બપોરે 3.36થી શરૂ થઇ જશે. 

Tilted Brush Stroke

જે 24 ફેબ્રુઆરીની સાંજે 6.23 પર સમાપ્ત થશે

Tilted Brush Stroke

આ દિવસે ગંગા સ્નાન બાદ પૂજાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. 

MORE  NEWS...

ચૈત્ર અમાવસ્યાએ લાગશે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, 2033 સુધી નહીં લાગે આવું ગ્રહણ

ગુરુના ગોચર કરતાં જ આ રાશિઓના બનશે લગ્નના યોગ, લવ મેરેજની અડચણો થશે દૂર

શુભ યોગમાં આજથી શરૂ થઇ માઘ ગુપ્ત નવરાત્રી, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Tilted Brush Stroke

લોકો દિવસે સત્યનારાયણની કથા સાંભળે છે અને રાતે ચંદ્રદેવની પૂજા કરે છે. 

Tilted Brush Stroke

માઘ પૂર્ણિમામાં કેમદ્રુમ યોગના ભંગ થવાથી પૂર્ણિમા તિથિ અતિ શુભ બનશે.

Tilted Brush Stroke

આ દિવસે લોકો નવો બિઝનેસ શરૂ કરી શકે છે. 

Tilted Brush Stroke

આ દિવસે જો જાતક કોઇ માંગલિક કાર્યની શરૂઆત કરે તો તે અતિ શુભ ગણાય છે.