શિવલિંગ પર બિલીપત્ર ચડાવવાનો સાચો નિયમ શું?

સનાતન ધર્મમાં શિવજીને પ્રભાવશાળી દેવતા માનવામાં આવ્યાં છે. 

તેમની પૂજા દર સોમવારે કરવામાં આવે છે. 

શિવજીને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. 

શિવજીને પ્રિય વસ્તુઓમાંથી એક બિલી પત્ર પણ છે. 

જેને બેલપત્ર પણ કહેવામાં આવે છે. 

હિન્દુ ધર્મમાં બિલીપત્ર ચડાવવાને લઇને ઘણા નિયમો છે. 

શિવલિંગ પર બિલીપત્ર ચડાવવા માટે સ્વચ્છ પાન લો.

તેને ચડાવતી વખતે તે ધ્યાન રાખો કે પાન ચીકણું હોય.

તે ભાગને શિવલિંગની ઉપર રાખો જે 1, 3 કે 5 પત્ર વાળો હોય છે.