Tooltip

રક્ષાબંધન પર શિવજી સાથે શનિદેવ થશે મહેરબાન!

Tooltip

આવનારી 19 તારીખ સુધી ભગવાન શિવ સાથે સાથે શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. 

Tooltip

આ દિવસે શ્રાવણ સોમવાર, રક્ષા બંધન હોવા સાથે સાથે ચંદ્રની શનિ સાથે યુતિ પણ થઇ રહી છે.

Tooltip

એવામાં અમુક રાશિના જાતકો પર શનિદેવ સાથે સાથે શંકરજીની વિશેષ કૃપા રહેશે.

Tooltip

એવામાં અમુક રાશિના જાતકો પર શનિદેવ સાથે સાથે શંકરજીની વિશેષ કૃપા રહેશે.

MORE  NEWS...

શુક્ર-બુધ અને શનિના સામ-સામે આવતા બન્યો અદભુત રાજયોગ

વેપારનો દાતા બુધ થયો અસ્ત, 28 ઓગસ્ટ સુધી આ રાશિઓના 'અચ્છે દિન'

11 ઓગસ્ટથી આ રાશિના જાતકો પર ખુશ થશે શુક્ર, કોઈને મળશે નવી નોકરી તો કોઈને પ્રમોશન

Tooltip

મેષ: કરિયરમાં ફાયદો થશે. સમસ્યામાંથી રાહત મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કરિયરના ક્ષેત્ર ફાયદો થવાની સંભાવના છે. આવકના નવા સ્ત્રોત ખુલશે.

Tooltip

વેપારીઓને લાભ મળશે. રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો ફાયદાકારક સાબિત થઈ શકે છે. દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

Tooltip

ધન: દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે. મુસાફરીમાં ફાયદો થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. પરિવાર વચ્ચે ચાલી રહેલ અણબનાવ ઉકેલાઈ શકે છે. જીવનમાં ખુશીઓ આવી શકે છે.

Tooltip

રોકાણ ફાયદાકારક રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે. ભવિષ્યને લઈને મોટો નિર્ણય લઈ શકો છો. તમને આનાથી ફાયદો થઈ શકે છે. કાર્યસ્થળ પર લાભ મળવાની પૂરી સંભાવના છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

Tooltip

કુંભ: લાંબા સમયથી ચાલી રહેલા પડકારો હવે લાભ લાવી શકે છે. તમે જીવનના જે પાસાઓ ગુમાવ્યા હતા, હવે એ રોમાંચક બની શકે છે.  તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો.

Tooltip

કોઈપણ ક્ષેત્રમાં નવા પગલા લેવાથી ઘણો ફાયદો થવાનો છે.  ઈચ્છા શક્તિ પ્રબળ રહેશે, જેના કારણે સફળતા મેળવી શકશો. તમારા પ્રયત્નોમાં સફળતા મેળવી શકશો. ઘણા પડકારો આવશે પણ તમે તેને પાર કરી શકશો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

શુક્ર-બુધ અને શનિના સામ-સામે આવતા બન્યો અદભુત રાજયોગ

વેપારનો દાતા બુધ થયો અસ્ત, 28 ઓગસ્ટ સુધી આ રાશિઓના 'અચ્છે દિન'

11 ઓગસ્ટથી આ રાશિના જાતકો પર ખુશ થશે શુક્ર, કોઈને મળશે નવી નોકરી તો કોઈને પ્રમોશન