2 દિવસ બાદ મંગળ કરશે કુંભમાં પ્રવેશ, 40 દિવસ આ જાતકોએ સાવધાન રહેવું
તુલા: પરેશાનીઓ દૂર થઈ જશે અને તમારો વેપાર અનેકગણો વધશે. ધન પ્રાપ્તિ માટે ઘણી શુભ તકો બની રહી છે.
જે લોકો લાંબા સમયથી બીમાર હતા તેમની તકલીફ દૂર થશે. તમારું બેંક બેલેન્સ વધશે.
વૃશ્ચિક: આ લોકો ધનવાન બનશે અને વેપાર વધશે. ઉદ્યોગપતિઓ માટે હોળી પર સારી આવક લાવશે. આર્થિક લાભ થશે.
નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. નવું વાહન અને મિલકત ખરીદી શકો છો. પૈસાના રોકાણથી સંબંધિત તમારી યોજનાઓ સફળ થશે.
કુંભ: એવા સમાચાર મળી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ભાગીદારીમાં બિઝનેસ શરૂ કરનારા લોકો માટે આ સારો સમય છે.
સંપત્તિમાં વધારો થશે અને ભવિષ્ય માટે કેટલાક પૈસા બચાવી શકશો. વિવાહ યોગ્ય લોકો છે તેમને સારા સંબંધ મળી શકે છે.
Disclaimer
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
MORE
NEWS...
18 વર્ષ બાદ સૂર્ય-રાહુ ભેગા થશે મીન રાશિમાં, આ જાતકોને બનાવશે માલામાલ