અસલી રુદ્રાક્ષ પહેરી કરો શિવજીને પ્રસન્ન, આ રીતે ઓળખો

હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષને ખુબ શુભ માનવામાં આવે છે. એનો સબંધ ભગવાન શિવ સાથે છે.

રુદ્રાક્ષને શિવની પૂજામાં મહત્વપૂર્ણ સમજવામાં આવે છે. માનવામાં આવે છે કે આને ધારણ કરવાથી દુઃખ દૂર થાય છે.

ઘણા લોકો રુદ્રાક્ષને ગળામાં ધારણ કરે છે. પરંતુ આ અસલી છે કે નકલી ઓળખ કેવી રીતે કરવી. એના માટે તમે કેટલીક રીત અપનાવી શકો છો.

MORE  NEWS...

આ ભાગ્યશાળી રાશિઓ પર હંમેશા મહેરબાન રહે છે દેવી લક્ષ્મી, ભરેલી રહે છે તિજોરી

રાજામાંથી રંક બનાવી શકે છે એક ચપટી મીઠું, ખરીદવા પહેલા જાણી લો આ નિયમો

2025માં આ રાશિઓની ખતમ થશે સાડાસાતી, તો આ લોકોની શરુ; વધશે મુશ્કેલી

તમે રુદ્રાક્ષને સરસવના તેલમાં બોળીને પણ ચેક કરી શકો છો, જો તેનો રંગ ઘાટો થઈ જાય તો તેને સાચો રુદ્રાક્ષ માનવામાં આવે છે.

તમે રૂદ્રાક્ષને પાણીમાં નાખીને પણ ચેક કરી શકો છો. જો રુદ્રાક્ષ પાણીમાં તરતા રહે તો તે નકલી નહીં હોય, કારણ કે નકલી રુદ્રાક્ષ પાણીમાં ડૂબી જાય છે.

અસલી અને નકલી રૂદ્રાક્ષને ઓળખવા માટે રૂદ્રાક્ષની એક બાજુએ સોય લગાવો. જો બીજી બાજુથી રેસા બહાર આવે છે, તો તે અસલી છે

રુદ્રાક્ષને ગરમ પાણીમાં નાખો. જો રુદ્રાક્ષને ગરમ પાણીમાં નાખ્યા પછી તેનો રંગ બદલાઈ જાય તો તે રૂદ્રાક્ષ નકલી છે.

અસલી રુદ્રાક્ષમાં કુદરતી રીતે છિદ્ર હોય છે જ્યારે નકલી રુદ્રાક્ષમાં છિદ્ર બને છે.

ભારતમાં રૂદ્રાક્ષની કુલ 33 પ્રજાતિઓ જોવા મળે છે. બજારમાં વેચાતા ત્રણ મુખી અને સાતથી વધુ મુખી રૂદ્રાક્ષ સામાન્ય રીતે નકલી હોય છે.

ચાર મુખી, પાંચ મુખી અને છ મુખી રુદ્રાક્ષ મોટાભાગે અસલી હોય છે. પરંતુ એક મુખી રુદ્રાક્ષ શ્રેષ્ઠ માનવામાં આવે છે

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

આ ભાગ્યશાળી રાશિઓ પર હંમેશા મહેરબાન રહે છે દેવી લક્ષ્મી, ભરેલી રહે છે તિજોરી

રાજામાંથી રંક બનાવી શકે છે એક ચપટી મીઠું, ખરીદવા પહેલા જાણી લો આ નિયમો

2025માં આ રાશિઓની ખતમ થશે સાડાસાતી, તો આ લોકોની શરુ; વધશે મુશ્કેલી