ભગવાન શંકરની પૂજા સૌમ્ય અને રોદ્ર બંને સ્વરૂપોમાં થાય છે.
ભગવાન શિવના પ્રથમ શિષ્ય વિશે પુરાણોમાં માહિતી મળે છે.
સપ્તર્ષિઓની ગણના ભગવાન શિવના પ્રથમ શિષ્યોમાં થાય છે.
ભગવાન શિવે પોતે ગુરુ-શિષ્ય પરંપરાની શરૂઆત કરી હતી.
શિવના પ્રથમ શિષ્યોમાં બૃહસ્પતિ, વિશાલાક્ષ, શુક્ર, મહેન્દ્ર, પ્રચેતસ મનુ, સહસ્ત્રાક્ષ અને ભારદ્વાજનો સમાવેશ થાય છે.
Disclaimer
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)