ભગવાન શિવને શા માટે ચઢાવવામાં આવે છે ભાંગ-ધંતુરો?

8 માર્ચના રોજ મહાશિવરાત્રી ઉજવવામાં આવશે.

આ દિવસે બધા ભોલેનાથની પૂજા કરે છે.

પૂજા કરતી સમયે ભાંગ-ધંતુરો ચઢાવે છે.

માનવામાં આવે છે કે એનાથી ભોલેનાથ જલ્દી પ્રસન્ન થાય છે.

MORE  NEWS...

આ રાશિના છોકરાઓ પર જલ્દી ફિદા થઇ જાય છે છોકરીઓ, પહેલી નજરમાં જ આપી દે છે દિલ

શું ઘરમાં શિવલિંગની સ્થાપના કરવી જોઈએ? એક ભૂલ બરબાદ કરી શકે છે ગૃહસ્થ જીવન

હોળી પહેલા બનશે શનિ, શુક્ર અને સૂર્યનો ત્રિગ્રહી યોગ, આ રાશિઓને મળશે અઢળક ધન

ભોલેનાથની પ્રિય વસ્તુઓમાં ભાંગ ધંતુરો પહેલા આવે છે.

શિવ મહાપુરાણમાં એની એક પૌરાણિક કથા પણ છે.

શિવજીએ સમુદ્ર મંથનથી નીકળેલા વિષને પીય દુનિયાનો વિનાશ થતા અટકાવ્યું હતું.

વિષથી ભગવાન શિવનું ગળું પણ લીલું પડી ગયું હતું.

એને સારું કરવા માટે ભાંગ ધંતુરો આપવામાં આવ્યો.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)