ફિલ્મી કહાણી જેવી છે મહિમા ચૌધરીની અસલ જીંદગી
મહિમાનું સાચું નામ રિતુ ચૌધરી છે, સુભાષ ઘઈએ તેને નવું નામ આપ્યું હતું.
એક્ટિંગ પહેલા મહિમાએ મોડલિંગ કરી હતી અને આમિર ખાન સાથે તેણીએ પહેલી એડ શૂટ કરી હતી.
મહિમાને મણિરત્નમ દ્વારા એક ફિલ્મની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે ના પાડી દીધી
હતી.
તેણે શાહરૂખ ખાન સાથે સુપરહિટ ફિલ્મ 'પરદેસ'થી ડેબ્યૂ કર્યું હતું.
'દિલ ક્યા કરે'ના શૂટિંગ પછી તેનો અકસ્માત થયો હતો, તેના ચહેરા પરથી કાચના 65 ટુકડા નીકાળવામાં આવ્યા હતાં.
મહિમા પ્રખ્યાત ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ સાથે રિલેશનશિપમાં હતી.
મહિમાએ 2006માં બિઝનેસમેન બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. બાદમાં મહિમાએ 2013માં બોબીથી છૂટાછેડા લીધા હતા.
2007માં એરિયાના મુખર્જીને જન્મ આપ્યો અને બાદમાં બે વાર કસુવાવડનો ભોગ બની હતી.
50 વર્ષની મહિમા ચૌધરીને પણ બ્રેસ્ટ કેન્સરની પીડા પણ ભોગવી ચુકી છે.
દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો
Click Here...