ફૂલની ખેતીમાં ઓછા ખર્ચે બમ્પર આવક, સીઝનમાં ભાવ પહોંચી જાય આસમાને

ભાવનગરના મહુવામાં આસરાણા ગામના ખેડૂત ભાર્ગવભાઈ કાતરીયા 5-6 વીઘા જમીનમાં ગલગોટાના ફૂલની ખેતી કરે છે.

તેઓ છેલ્લા 15 વર્ષથી ફૂલની ખેતી કરી રહ્યા છે.

ખેડૂત ફૂલમાં ગાદલીયા, કલકત્તી જેવા વિવિધ પ્રકારના ગલગોટાની ખેતી કરી રહ્યા છે.

ખેડૂત ગલગોટાના ફૂલનું મહુવા, રાજુલા, પાલીતાણા સહિતના માળીઓને હોલસેલ ભાવે વેચાણ કરે છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ખેડૂત ભાર્ગવભાઈ પ્રતિ વીઘે 2 હજાર રૂપિયાની ખર્ચ સામે 50 હજાર રુપયાનું ઉત્પાદન મેળવે છે. 

ગલગોટાના ફૂલના 60થી 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવ બોલાય છે.

તહેવારો દરમિયાન ગલગોટાની ભારે માંગ હોય છે. 

દિવાળી જેવા તહેવારમાં બજારમાં ગલગોટાના ફૂલનો ભાવ 100થી 150 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જાય છે.  

ગુજરાતની 3 ઋતુની આબોહવામાં બંને પ્રકારના ગલગોટાને ઉછેરી શકાય છે. 

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...