આ વર્ષે મકરસંક્રાંતિ ખૂબ જ શુભ યોગમાં આવી રહી છે.
15 જાન્યુઆરીની લોકો ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
પરંતુ આ સંક્રાંતિ લગ્ન અને સગાઈ માટે સારો સમય છે.
77 વર્ષ બાદ બની રહેલા 'વરિયાન' યોગમાં શુભ કાર્યો થશે.
આ યોગના કારણે આ દિવસે ખરીદેલી દરેક વસ્તુ તમારા જીવનમાં સમૃદ્ધિ લાવશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)