Tomatoes

સોફ્ટ રોટલી બનાવવા અપનાવો આ ટિપ્સ

નરમ અને ફૂલેલી રોટલી દરેક લોકોને ખાવાનું પસંદ હોય છે. 

પરંતુ, ઘણું ટ્રાય કર્યા છતાં અમુક લોકો સોફ્ટ રોટલી નથી બનાવી શકતાં. 

તેના માટે તમે અમુક સરળ ટિપ્સની મદદ લઈ શકો છો. 

સોફ્ટ રોટલી બનાવવા માટે લોટ હંમેશા ચાળીને ઉપયોગમાં લો.

લોટ બાંધતા સમયે તેમાં થોડું ઘી મિક્સ કરી શકો છો. 

હંમેશા ગરમ લોટ બાંધવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો. 

લોટ બાંધ્યા પછી તરત રોટલી કરવાને બદલે તેને સેટ થવા દો. 

લોટ બાંધ્યા બાદ તેની સપાટી પર તેલ લગાવો.

આ રીતે તમારી રોટલી સોફ્ટ બનશે અને કાળી પણ નહીં પડે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો