નવરાત્રીમાં માતા દુર્ગાને લગાવો આ 7 ખાસ પ્રકારનો ભોગ

હિન્દુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ખુબ ધૂમ ધામથી ઉજવવામાં આવે છે.

આ નવ દિવસ માતા દુર્ગાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે. સાથે જ માતાને ભોગ ચઢાવવાનું પણ વિશેષ મહત્વ છે.

તો ચાલો જાણીએ માતાને કઈ વસ્તુઓનો ભોગ લગાવી શકીએ છે

MORE  NEWS...

બુધએ અસ્ત થઇ બનાવ્યો વિપરીત રાજયોગ, આ રાશિઓને થશે આકસ્મિક ધનલાભ

આ લકી રત્ન પહેરવાથી ધંધામાં થશે પ્રગતિ, આવશે ઘણું બધું ધન, જાણો પહેરવાની યોગ્ય વિધિ

ખીર: નવરાત્રીના નવ દિવસ માતા દુર્ગાને પ્રસન્ન કરવા અને એમના આશીર્વાદ મેળવવા માટે ખીરનો ભોગ લગાવી શકાય છે. એના માટે તમે ચોખા અને મખાનાની ખીર બનાવી શકો છો.

રસગુલ્લા: દૂધની બનેલી સ્વાદિષ્ટ મીઠાઈ તમે માતાના પ્રાસદના રૂપમાં ચઢાવી શકો છો. આ નવરાત્રી તમે રસગુલ્લાનો ભોગ લગાવી શકો છો.

તલના લાડુ: નવરાત્રીના અવસર પર તમે માતાને તલના લાડુનો ભોગ પણ લગાવી શકો છો. આને તલ અને ગોળના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે.

બરફી: માતા દુર્ગાને તમે દૂધથી બનાવેલી મીઠાઈનો ભોગ લગાવી શકો છો. બરફી બનાવી માતાને ખુશ કરી શકાય છે. આ ઉપરાંત આને બનાવવું પણ ખુબ સરળ છે.

માલપુઆ: માલપુઆ નવરાત્રી પર માતાને ભોગના રૂપમાં અર્પિત કરી શકાય છે. આ એક પારંપરિક ભારતીય મીઠાઈ છે, જેને ખાસ અવસર પર દરેક ઘરમાં બનાવવામાં આવે છે.

હલવો: તમે ઘર પર સરળતાથી હલવો બનાવી તૈયાર કરી શકો છો. મહાનવમીના દિવસે માતા દુર્ગાને હલવાનો પ્રસાદ ચઢાવો. એનાથી માતાની કૃપા બનેલી રહે.

નાળિયેરની બરફી: નાળિયેરની બરફીને નવરાત્રીમાં માતા દુર્ગાને ચઢાવવામાં આવે છે. અષ્ટમીના દિવસે નારિયેળનો ભોગ લગાવવો ખુબ શુભ માનવામાં આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

MORE  NEWS...

બુધએ અસ્ત થઇ બનાવ્યો વિપરીત રાજયોગ, આ રાશિઓને થશે આકસ્મિક ધનલાભ

આ લકી રત્ન પહેરવાથી ધંધામાં થશે પ્રગતિ, આવશે ઘણું બધું ધન, જાણો પહેરવાની યોગ્ય વિધિ