જો તમને આ તકલીફો હોય
તો ભૂલથી પણ ન ખાતા મખાના
મખાનાનું સેવન ઘણાં બધા લોકો કરતા થયા છે.
મખાના સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે.
મખાનામાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પ્રોટીન જેવા પોષક તત્વો હોય છે.
મખાનામાં કેલરીની માત્રા ઓછી હોય છે. જે લોકો વજન ઘટાડવા ઇચ્છે છે એમના માટે મખાના સૌથી બેસ્ટ છે.
અનેક બીમારીઓમાં તમે મખાનાનું સેવન કરી શકતા નથી.
ગેસની સમસ્યામાં મખાના ના ખાવા જોઇએ.
ગેસ્ટ્રિક, બ્લોટિંગ કે પછી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓમાં મખાનાનું સેવન કરવુ જોઇએ નહીં
કિડનીમાં પથરીની સમસ્યા હોય તો પણ મખાના ના ખાવા જોઇએ.
તમને ઝાડા થયા હોય તો પણ મખાના ના ખાવા જોઇએ
દવાઓ લેતા લોકોએ પણ મખાના ના ખાવા જોઇએ.
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો