આંખોથી છવાયેલી આ યુવતી કોણ?

પ્રયાગરાજના મહાકુંભમાં હજારો લોકો સામાન વેચી રહ્યા છે.

જેમાં ફુલથી લઈને ચા સુધીની વસ્તુઓ વેચવામાં આવી રહી છે.

જેમાં વ્યવસાય કરતી એક યુવતી છવાઈ ગઈ છે.

આ યુવતી કુંભમેળામાં માળા વેચતી જોવા મળી હતી

આ યુવતીની આંખો આકર્ષનું કેન્દ્ર બની ગઈ છે

તેની આંખોના કારણે તે કુંભમેળામાં છવાઈ ગઈ છે. 

સોશિયલ મીડિયામાં તેની તસ્વીરો પણ વાયરલ થઈ રહી છે.

તેની સરખામણી વિશ્વ પ્રસિદ્ધ મોનાલિસા સાથે કરાઈ રહી છે. 

ઘણાં આ યુવતીને મોટા પડદા પર જોવાની ઈચ્છા રાખી રહ્યા છે.