છોકરાએ અલગ જ સ્ટાઈલમાં છોકરીને કર્યું પ્રપોઝ

પાણીપુરી ખાઉં છું, જીમ જાઉં છું અને ફરવાનું પસંદ છે.

આર્કિટેકે છોકરીને આપ્યું ડેટિંગનું PPT પ્રેઝન્ટેશન.

છોકરીએ ડેટિંગ એપ પર પૂછ્યું હતું, 'હું શા માટે તને ડેટ કરું?'

જવાબમાં આર્કિટેકે જણાવી મજાની વાતો.

પ્રેઝન્ટેશનમાં જણાવ્યા પાળેલા કૂતરા વગર નહીં થાય ડેટ.

મોડી રાત્રે ચા અને મેગીથી લઈને પહાડ પર ફરવા માટે તૈયાર છે.

આનાથી સારી મેચ થવાની ગેરન્ટી કોણ આપી શકે?

પોતાના, ગલીના અને પાડોશીના કૂતરા પણ તેને પસંદ કરે છે.

સિક્યોરિટી ગાર્ડ અને મકાન માલિક મુજબ તે સારો છોકરો છે.