Tilted Brush Stroke

MBAની ડિગ્રી નથી પણ શીખવે છે મેનેજમેન્ટ

Tilted Brush Stroke

નવીન કૃષ્ણ રાયે ઓછી ઉંમરમાં ઊંચી પ્રસિદ્ધિ હાંસલ કરી છે. 

Tilted Brush Stroke

નવીન પાસે MBAની ડિગ્રી ન હોવા છતાં તેઓ IAS, IPSને મેનેજમેન્ટ શીખવે છે.

Tilted Brush Stroke

તેઓ IIM ઈન્દોરમાં મેનેજર, ગવર્નમેન્ટ અફેર્સના પદ પર કાર્યરત છે. 

Tilted Brush Stroke

નવીન યુપીના ગાઝીપુર જિલ્લાના બીરપુર ગામના રહેવાસી છે. 

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ

Tilted Brush Stroke

નવીનના પિતાનું નિધન તેમના જન્મ પહેલા જ થઈ ગયું હતું. 

Tilted Brush Stroke

તેમણે ઘણા સંઘર્ષ પછી પોતાની ઓળખ બનાવી છે.

Tilted Brush Stroke

નવીને ગોરખપુરના MMMUTથી બીટેક કર્યું છે. 

Tilted Brush Stroke

તેમણેૈ 21 વર્ષની ઉંમરમાં જ ગામને દત્તક લીધું હતું. 

Tilted Brush Stroke

નવીને બીટેક દરમિાન જ સામાજિક કાર્યો શરુ કરી દીધા હતા. 

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી