મંગળ ગોચર: આ રાશિઓ પર તૂટશે આફતોનો પહાડ

મંગળને ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. મંગળ એક નિશ્ચિત સમય બાદ રાશિ પરિવર્તન કરે છે.

મંગળ 23 એપ્રિલ સવારે 8 વાગ્યાને 19 મિનિટ પર ગુરુની રાશિમાં પ્રવેશ કરશે.

એવામાં અમુક રાશિઓએ સમયગાળા દરમિયાન સાંચવીને રહેવું પડશે

સિંહ રાશિ: સુખ-સુવિધાઓ અને લક્ઝરીમાં ઘટાડો થઈ શકે છે. અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે. નોકરીયાત લોકોએ કામ સાવધાનીથી કરવા પડશે.

ધંધામાં  લાભ ન ​​મળવાની શક્યતા છે. આર્થિક સ્થિતિ પર ધ્યાન આપવું. બિનજરૂરી ખર્ચથી પરેશાન થઈ શકો છો.  તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો.

કન્યા: દલીલ કરવાનું ટાળો, વ્યક્તિએ લાંબા અંતરની મુસાફરી ટાળવી. નોકરિયાત લોકોને ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓ સાથે કોઈ મુદ્દે મતભેદ થઈ શકે છે.

નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો ધીરજ રાખો. બિનજરૂરી ખર્ચાઓથી પરેશાન થઈ શકો છો. બિઝનેસમાં પણ કોઈ પણ નિર્ણય લેતા પહેલા સો વાર વિચાર કરો.

મકર: સુવિધાઓનો અભાવ હોઈ શકે છે. નાના કામમાં પણ વધુ મહેનતની જરૂર પડી શકે છે. વેપારમાં અડચણોનો સામનો કરવો પડી શકે

પૈસા અને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આર્થિક સ્થિતિ પણ સાનુકૂળ રહેશે. પરિવાર સાથે કોઈ મુદ્દાને લઈને મતભેદ પણ થઈ શકે છે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

MORE  NEWS...

અક્ષય તૃતીયા પર ધન યોગ સાથે બની રહ્યા છે અદભુત રાજયોગ, આ રાશિઓ પર થશે દેવી લક્ષ્મી મહેરબાન

જેમના પગના તળિયા પર હોય છે આ શુભ નિશાન, રાતોરાત ચમકી ઉઠે છે એ લોકોની કિસ્મત

12 વર્ષ બાદ મેષ રાશિમાં બની રહ્યો ગજલક્ષ્મી રાજયોગ, આ લોકો માટે સાબિત થશે વરદાન