5 ફેબ્રુઆરીએ મંગળ ગોચરથી આ રાશિઓની કિસ્મત ચમકશે

ગ્રહોનો સેનાપતિ કોઈ પણ રાશિમાં 45 દિવસ સુધી રહે છે.

વર્તમાનમાં તે ધન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

એવામાં ત્યાં મંગળના પહોંચતા જ ગુરુની દ્રષ્ટિ પણ પડશે.

ગુરુને જ્યોતિષ શાસ્ત્રમાં સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે.

MORE  NEWS...

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં આવવા વાળા મહેમાનોને આપવામાં આવશે આ ભેટ,

રાહુ કેતુના નક્ષત્ર પરિવર્તનમાં આ રાશિઓએ બચવું, માયાવી ગ્રહ મચાવશે ઉથલ-પાથલ

આ તારીખે જન્મેલા લોકો પર શનિદેવ રહેશે છે હંમેશા મહેરબાન, જીવે છે રાજા જેવું જીવન

એવામાં આ ત્રણ રાશિઓની 5 ફેબ્રુઆરી સુધીમાં ચમકી શકે છે કિસ્મત 

કન્યા: મંગળના ગોચરથી કન્યા રાશિના જાતકો પર શુભ પ્રભાવ પડશે.

વૃશ્ચિક: 5 ફેબ્રુઆરી સુધી વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ મંગળ શાનદાર રહેશે.

ધન: 5 ફેબ્રુઆરી સુધી મંગળ ધન રાશિમાં ગોચર કરી રહ્યો હોવાથી ધન રાશિના લોકોનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે.

Disclaimer 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)