મંગળનું ગોચર, 3 રાશિઓની વધી પરેશાનીઓ!
ગ્રહોના ગોચરથી તમામ 12 રાશિઓ પર પ્રભાવ જોવા મળશે.
આ પ્રભાવ અમુક લોકો માટે શુભ હશે તો અમુક રાશિ માટે અશુભ
મંગળ ગ્રહે 20 ઓક્ટોબરના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે.
આ સમયે કર્ક રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂરત છે.
તમે વાણી પર સંયમ રાખો, વાણી તમને નુકસાન કરવી શકે છે.
આ સમયે તુલા રાશિના લોકોને માસિક પરેશાની થઇ શકે છે.
ધન રાશિના લોકોને કાર્યક્ષેત્રે પરેશાની થઇ શકે છે.
તમને જીવનસાથીનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.