કેરી ખાવાથી થાય છે આવા ફાયદા

ગરમીમાં કેરી ખાવા લોકો આતુરતાથી રાહ જોતા હોય છે.

દુનિયામાં લગભગ 1500 જેટલી કેરીની જાત મળે છે.

કેરી સ્વાસ્થ્ય માટે  ઘણી ફાયદાવાળી હોય છે.

ફાઈબરથી ભરપૂર પાચન શક્તિ વધારે છે, કબજિયાત દૂર થાય છે.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

કેરીમાં બીટાકેરોટીન હોવાથી તે આંખના સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ છે.

વિટામીન સીથી ચામડી વધારે સ્વસ્થ બને છે.

કેરોટેનોઈડ્સ, વિટામિન સી ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે.

કેરી બ્લડમાં કોલેસ્ટ્રોલ લેવલને મેનેજ કરે છે.

હાર્ટ ડિસિઝ, કેન્સર જેવી ગંભીર રોગોથી બચાવે છે.

MORE  NEWS...

હંમેશા માટે Pimples ને BYE-BYE કહી દો, મુલતાની માટીમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો

 સફેદ પરતને આજે જ દૂર કરો, નહીંતર વીજ બિલ કાઢી નાંખશે માથાના વાળ