કેરી ફળોનો રાજા છે, તો પછી રાણી કોણ?

આ દુનિયામાં અગણિત ફળો છો, જેને લોકો ખાવાનું પસંદ કરે છે. 

પરંતુ જ્યારે ફળોમાં સૌથી શ્રેષ્ઠ ફળ પસંદ કરવાની વાત આવે તો લોકો કેરી (Mango)ને જ પસંદ કરે છે. 

ગરમીની સીઝન શરૂ થતાં જ લોકો કેરી પાકવાની રાહ જોવા લાગે છે અને પાકી કેરી મન ભરીને ખાય છે. 

પરંતુ તમે ક્યારેય વિચાર્યુ છે કે ફળોનો રાજા કેરી છે તો ફળોની રાણી કયા ફળને કહેવાય છે?

MORE  NEWS...

સાવ મફતમાં ખાવા મળશે ખેતર જેવા લાલ-રસદાર ટામેટા, ઘરના કુંડામાં આ રીતે ઉગાડો

ફળોના રાજા ગણાતી કેરીની છાલના પણ છે અનેક ફાયદાઓ, જાણો તેની દુર્લભ ખાસિયતો

તમારી જેમ જ હજારો લોકોને આ સવાલનો જવાબ નથી ખબર.

આજે અમે તમને જણાવીશુ કે, ફળોના રાજા કેરીની રાણી કોણ છે. 

'મેંગોસ્ટીન' (Mangosteen)ને ફળોની રાણી કહેવામાં આવે છે. 

આ ફળ મલેશિયા અને સિંગાપોરમાં સૌથી વધુ મળે છે.

તમને જાણીને નવાઇ લાગશે કે મેંગોસ્ટીન થાઇલેન્ડનું નેશનલ ફ્રૂટ છે. 

આ ફળનું વૈજ્ઞાનિક નામ ગાર્સીનિયા મેંગોસ્ટાના (Garcinia Mangostana) છે. 

MORE  NEWS...

એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઇએ? જાણી લો નહીંતર નહીં મળે કોઇ ફાયદો

ગરમીમાં અઠવાડિયામાં કેટલીવાર વાળ ધોવા જોઇએ? જાણો રોજ શેમ્પૂ કરવાના નુકસાન