કેરીની સાથે પાન પણ ખાઈ જજો, સુગર થઈ જશે કંટ્રોલ!

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે.

કેરી સ્વાદમાં મીઠી હોવા ઉપરાંત સ્વાસ્થ્યને પણ સ્વસ્થ રાખે છે.

માત્ર કેરી જ નહીં, પરંતુ આંબાના પાન પણ અનેક રીતે ફાયદાકારક છે.

તેના પાંદડામાં એન્ટિઓક્સિડન્ટ્સ અને એન્ટિમાઇક્રોબાયલ જોવા મળે છે.

MORE  NEWS...

શું હસ્તાક્ષરથી ભવિષ્ય જાણી શકાય? આ મહિલાએ 1.30 લાખ લોકોનું ભવિષ્ય જોયું

100 પેટીમાંથી વર્ષે અધધધ મધનું ઉત્પાદન, લાખોની કમાણી

આટલી મોંઘી હોટલ! એક રાતનું ભાડું ભરવા તો લોન લેવી પડે

આંબાના પાંદડામાં વિટામિન એ, બી અને સી હોય છે.

આ પાન કિડની અને પથરીની સારવારમાં મદદરૂપ બને છે.

આંબાના પાનનું પાણી પીવાથી પથરી દૂર થાય છે.

પાન ચાવવાથી પેટના દુખાવા અને કબજિયાતમાં રાહત મળે છે.

તેના પાનથી સુગરને પણ કંટ્રોલ કરી શકાય છે.

તેમાં હાઈપોટેન્સિવ ગુણધર્મો છે જે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.

MORE  NEWS...

ફટાકડામાં ભાવ વધારો પણ અહીં તમને સસ્તા મળશે

સવારે પેટ સાફ નથી થતું? તો ઘરે આ લાડુ બનાવી ખાવાની શરૂઆત કરો, આ રહી રેસિપિ

તમારા આંગણમાં રહેલા આ છોડના 10-12 પાન ચાવો; અનેક બીમારીમાં રાહત

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.