કેરી ફળોનો રાજા હોવા ઉપરાંત તે લોકોનું પ્રિય ફળ પણ છે.
કેરી સ્વાદિષ્ટ હોવા ઉપરાંત ઔષધીય ગુણોનો ભંડાર પણ છે.
આંબાના પાન ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
આંબાના પાનને વિટામિનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે.
કેરીના પાનમાં જોવા મળતા ગુણો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.
તેના પાન વાળ માટે ફાયદાકારક છે.
તે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરે છે.
આંબાના પાન કેન્સરના જોખમને ઓછું કરે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)
MORE
NEWS...
અનોખી પદ્ધતિથી ખેડૂતે કરી ડ્રેગન ફ્રુટની ખેતી, વીઘે થાય છે 2 લાખની આવક
આણંદના આ બેન છે અડગ મનની મહિલા, સ્પોર્ટ્સમાં જીત્યા અનેક મેડલ્સ
વાતવાતમાં ગુસ્સો આવી જાય છે? આ અનોખો ઉપાય અપાવશે રાહત