શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો

મનુ 1 ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની

મનુએ ઓલિમ્પિકમાં ભારતને શૂટિંગમાં 2 મેડલ અપાવ્યા

મનુએ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

શૂટિંગ સિવાય મનુને ઘોડેસવારીનો પણ શોખ છે.

મનુ ભાકર ઘોડેસવારી કરતી તસવીરો શેર કરતી રહે છે

મનુનો ઘોડેસવારીનો પ્રેમ તેની ઈન્સ્ટા પ્રોફાઈલ પર દેખાય છે.

શૂટિંગની ગેમમાં ફોકસ રાખવા માટે મનુ ભાકર યોગા પણ કરે છે

ધ્યાનથી મનુ ભાકરને શૂટિંગ ઈવેન્ટમાં એકાગ્રતા પ્રાપ્ત થાય છે

વિવિધ દેશોની મુલાકાતની તસવીરો પણ મનુ શેર કરતી રહે છે.