રાતના સમયે જમવાનો યોગ્ય સમય કયો?
આ સવાલ ઘણાં લોકોને થયો હશે.
વજન ઉતારવું હોય તો આ વાતનું ખાસ પાલન કરો.
તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
રાતનો જમવાનો સાચો સમય 6થી 8 વચ્ચેનો છે.
આ સમયે પાચન શક્તિ સારી હોય છે.
જેના લીધે ઊંઘવાની સાઈકલ પણ જળવાય
છે.
સૂવાના 2 કલાક પહેલા જમવું સ્વાસ્થ્ય માટે લાભદાઈ.
મોડી રાત્રે જમવાથી પાચનક્રિયા પર ખરાબ અસર થાય છે.
જેથી 8 વાગ્યા પહેલા જમી લેવું હિતાવહ મનાય છે.