30 દિવસમાં પૈસા ડબલ કરનારો શેર

દેશમાં વીજળીની માંગમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. 

તેનો ફાયદો વીજળી ઉત્પાદક કંપનીઓને થવો તે સ્વાભાવિક છે. 

જેની અસર તેના શેર પર પણ જોવા મળી હતી. 

વીજળી ઉત્પાદક રતન ઈન્ડિયાના શેર તેનું સારુ ઉદાહરણ છે. 

MORE  NEWS...

1 મહિનામાં રોકેટ બની શકે છે આ શેર્સ, ₹4700 કરોડનું થયું છે રોકાણ, અત્યારથી રાખો પાક્કી નજર

PPF એકાઉન્ટ મેચ્યોર થતા જ આ કામ કરવાનું ન ભૂલશો, રીટર્નમાં થશે બંપર વધારો

27.97 KMની માઈલેજ, 6 એરબેગની સુરક્ષા તે પણ ફક્ત 11 લાખમાં; બ્લેકમાં વેચાય તે પહેલાં ખરીદી લો આ કાર!

આ શેર 30 દિવસની અંદર રોકાણકારોનું રોકાણ ડબલ કરી દે છે. 

2 મે ના દિવસે શેર 9.15 રૂપિયાનો હતો. 

2 જૂને આ શેર 19.15 રૂપિયાનો થઈ ગયો.

આ રોકાણમાં 109થી વધારે વધારો જોવા મળ્યો છે. 

છેલ્લા 5 દિવસમાં આ શેર 20 ટકાથી વધારે ઉપર ચઢી ગયો છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.