Tilted Brush Stroke

દેશી ઓટો જાયન્ટ મારુતિ સુઝુકીની પહેલી ઈલેક્ટ્રિક કાર, 550 કિમીની રેન્જ!

Tilted Brush Stroke

જાપાન ઓટો શોમાં રજૂ થઈ ઈલેક્ટ્રિક એસયુવી Suzuki eVX કોન્સેપ્ટ.

Tilted Brush Stroke

તે 2023 ઓટો એક્સ્પો દરમિયાન ભારતમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.

Tilted Brush Stroke

આ કોન્સેપ્ટ SUV ભારતીય મોડલની સરખામણીમાં ઘણી એડવાન્સ છે.

Tilted Brush Stroke

આ ઇલેક્ટ્રિક એસયુવી 4 મીટરથી વધુ લાંબી અને 1.8 મીટર પહોળી છે.

Tilted Brush Stroke

આ SUVને સુઝુકી મોટર કોર્પોરેશન દ્વારા વિકસાવવામાં આવી છે.

Tilted Brush Stroke

આ ઇલેક્ટ્રિક એસયુવીને મસ્ક્યુલર ડિઝાઇન આપવામાં આવી છે.

Tilted Brush Stroke

ઈન્ટિરિયરમાં મોટી સ્ક્રીન તેને ફ્યૂચરિસ્ટિક લુક આપે છે.

Tilted Brush Stroke

તેમાં બે બેટરી પેક અને 550Kmની રેન્જ હોઈ શકે છે.

Tilted Brush Stroke

Tata Nexon સાથે સ્પર્ધા કરવા માટે તેને 2025માં લોન્ચ કરવામાં આવશે.