1 એકરમાં ખાલી 45 દિવસમાં જ 5 લાખની કમાણી, ખેતી તો આવી જ કરાય

ઘોસીના પકડી ગામના ખેડૂત રામલેશ મૌર્યાએ એક એકર જમીનમાં ચોળીની ખેતી કરી હતી.

ખેડૂત ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરે છે.

ચોળીની ખેતીમાં ખેડૂતને લગભગ દોઢ લાખનો ખર્ચો આવ્યો હતો.

ચોળીની ખેતીમાં 6 મહિના સુધી તેનો પાક લઈ શકાય છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ ખેતીમાંથી ખેડૂતને  4થી 5 લાખ રૂપિયાનો નફો થયો છે.

ચોળીની ખેતી કરવાથી તેમણે ઘણો લાભ થયો છે.

તમે પણ જો શાકભાજીની ખેતી કરીને સારામાં સારો નફો કમાવા માંગતા હોવ તો ચોળીની ખેતી એક સારામાં સારો વિકલ્પ સાબિત થઈ શકશે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા