માટલાનું પાણી પીવાના નુકસાન જાણો છો?

ફ્રિજના પાણીની તુલનામાં માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. 

માટલાનું પાણી શરીરની ઘણી બીમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે. 

પરંતુ માટલામાં લાંબા સમય સુધી પાણી રાખવાથી શરીરને નુકસાન પણ થાય છે.

ચાલો વિગતે જાણીએ માટીના માટલાનું પાણી પીવાથી થતાં નુકસાન વિશે. 

MORE  NEWS...

મેજિકલ ડ્રિંક! પેટ પર જામેલી ચરબી બરફની જેમ ઓગળી જશે, પાતળી થઇ જશે કમર

Recipe: ખીચડી માટે આ પરફેક્ટ માપથી સાબુદાણા પલાળો, એક-એક દાણો છુટ્ટો રહેશે

માટલામાં લાંબા સમય સુધી પાણી રાખવાના કારણે પેટમાં ઇન્ફેક્શન થઇ શકે છે. સાથે જ કબજિયાત, અપચો અને ગેસનું પણ કારણ બને છે. 

Stomach Infection

વધુ સમય સુધી માટલામાં રાખેલા પાણી પીવાથી ડાયેરિયા થઇ શકે છે. તેથી ડાયેરિયાથી બચવા માટે માટલાના પાણીને સાફ રાખો. 

Diarrhoea

લાંબા સમય સુધી માટલામાં રાખેલા પાણીને પીવાથી ટાઇફોઇડનું જોખમ વધે છે. તેવામાં માટલાનું પાણી બદલતા રહો.

Typhoid

માટલામાં લાંબા સમય સુધી પાણી રહેવાના કારણે બેક્ટેરિયા પેદા થવા લાગે છે. તેવામાં બેક્ટેરિયાવાળુ પાણી પીવાથી તમારી ઇમ્યુનિટી નબળી પડી શકે છે. 

Immunity Weak

માટલાનું પાણી પીવાથી તમને એક્ને અને ખીલ જેવી સ્કિન પ્રોબ્લેમ થઇ શકે છે. 

Skin Problems

માટલાનું પાણી 2 દિવસે બદલતા રહો. સાથે જ માટલાનો ઉપયોગ 1 વર્ષથી વધારે ન કરો.

MORE  NEWS...

દિવસમાં કેટલીવાર અને ક્યારે-ક્યારે પીવું જોઇએ પાણી? 99% લોકો કરે છે આવી ભૂલ

છોડ આખુ વર્ષ લીલાછમ રહેશે, પાણીમાં આ એક વસ્તુ મિક્સ કરીને છાંટો, જીવાત પણ નહીં પડે