ખેડૂતમિત્રો ઉનાળામાં આ રીતે કરો તરબૂચની ખેતી, 3 મહિનામાં થશે 10 લાખની કમાણી

કાળા પટ્ટાવાળા તરબૂચ બહુ ઓછા પાણી અને ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે.

તાઈવાનના તરબૂચની પણ ખૂબ જ માંગ છે. કારણ કે, તે સામાન્ય તરબૂચ કરતાં મીઠી હોય છે.

તેના બીજ 8થી 10 લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે બજારમાં મળે છે.

તમે પણ તમારા ખેતરમાં તાઇવાનના તરબૂચનું વાવેતર કરી શકો છો.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

ઉપરાંત, તેને વધુ પડતી ગરમી અને નીંદણથી બચાવવા માટે, તેને પ્લાસ્ટિકથી ઢાંકી દો અને તેમાં નાના છિદ્રો કરો. 

આ છિદ્ર દ્વારા તેમાં પાણી રેડવું, જેથી તેની અંદરનો ભેજ જળવાઈ રહે.

તરબૂચ રોપતા પહેલાં જમીનનું પરીક્ષણ કરાવવું જોઈએ, જેની pH 5થી 7 ની વચ્ચે હોય તેવી જમીનમાં તરબૂચની ખેતી સારી રહેશે.

જો તમે એક વીઘામાં તરબૂચના પાકનું વાવેતર કર્યું હોય, તો તેમાં લગભગ 60 થી 80 ક્વિન્ટલ તરબૂચનું ઉત્પાદન થાય છે.

તમે 10 વીઘામાં 600થી 800 ક્વિન્ટલ તરબૂચ ઉગાડી શકો છો.

એટલે  90 દિવસમાં 10 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...