IPOમાં રૂપિયા ડબલ થવાના પૂરા ચાન્સ, આગામી સપ્તાહમાં દાવ લગાવી શકશો

જો તમે કોઈ આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે કામની ખબર છે. 

આગામી સપ્તાહમાં એક અન્ય કંપનીનો આઈપીઓ દાવ લગાવવા માટે ઓપન થઈ રહ્યો છે.

વાસ્તવમાં, મેક્સપોઝર કંપની આઈપીઓ લઈને આવી રહી છે, રોકાણકારો માટે ઈશ્યૂ 15 જાન્યુઆરીના રોજ ઓપન થશે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

રોકાણકારો આ ઈશ્યૂમાં બુધવાર 17 જાન્યુઆરી સુધી દાવ લગાવી શકશે. 

IPO માટે 31-33 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. કંપનીના ઈશ્યૂની સાઈઝ 20.26 કરોડ રૂપિયા છે. 

આઈપીઓમાં 4,000 શેરોની લોટ સાઈઝ છે. રોકાણકારો એક લોટ માટે ન્યૂનતમ 1,24,000 રૂપિયા લગાવી શકે છે. આમાં મહત્તમ રોકાણ 1,32,000 કરવું પડશે. 

GWR કેપિટલ એડવાઈઝર્સ લિમિટેડ મેક્સપોઝર આઈપીઓ માટે બુક રનિંગ લીડ મેનેજર છે. બિગશેર સર્વિસિઝ પ્રાઈવેટ લિમિટેડ ઈશ્યૂ માટે રજિસ્ટ્રાર છે. 

IPOwatch.in પ્રમાણે, આજે 36 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. જો લિસ્ટિંગ સુધી આ ટ્રેન્ડ કાયમ રહ્યો તો પહેલા જ દિવસે રોકાણકારોના રૂપિયા ડબલ થઈ શકે છે.

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.