Yellow Star
ઘરમાં અહીં મોરનાં પીંછાં,
થઈ જશો માલામાલ!
Yellow Star
Yellow Star
વિવિધ સંસ્કૃતિઓમાં મોરના પીંછાને ખૂબ જ પવિત્ર માનવામાં આ
વે છે.
વાસ્તુશાસ્ત્રમાં પણ મોરના પીંછાનું મહત્વ જણાવવામાં આવ્યુ
ં છે.
વાસ્તુ સલાહકાર પં. હિતેન્દ્ર શર્માના જણાવ્યા અનુસાર, મોરના પીંછાને ઘ
રમાં યોગ્ય સ્થાન પર રાખવા જોઈએ.
મોરપાંખ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મકતા લાવે છે.
ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં મોર પીંછા રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે.
જો કુંડળીમાં રાહુ દોષ હોય તો મોરનું પીંછ ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ.
આ ઉપાય કરવાથી રાહુ દોષ દૂર થઈ જાય છે અને ઘરમાં આશીર્વ
ાદ આવવા લાગે છે.
વાસ્તુ દોષ હોય તો ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં મોરના 8 પીંછા લગાવો.
મોરના પીંછાના નાના-નાના ઉપાય આપણાં જીવનમાં મોટા ફેરફારો લાવી શકે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...