IITથી કરો MBA, ફી 8 લાખ, સેલરી 41 લાખ

ઓછી ફીમાં સારી કૉલેજમાંથી MBA કરવું છે તો IIT દિલ્હી બેસ્ટ છે. 

IIT દિલ્હીમાં એમબીએની ફી કૂલ 8 લાખ રૂપિયા છે. 

ફી બરાબર ઈન્સ્ટોલમેન્ટમાં 4 સેમિસ્ટરમાં ચૂકવવાની હોય છે.

IIT દિલ્હીના MBAમાં હાઈએસ્ટ પ્લેસમેન્ટ પેકેજ 41 લાખ મળે છે. 

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે

અહીં MBAમાં એડમિશન માટે લેખિત પરીક્ષા આપવાની રહેતી નથી. 

એડમિશન SI, ઈન્ટરવ્યૂ અને એક્સ્ટ્રા કરિકુલમ એક્ટિવિટીના નંબર પર થાય છે. 

IIT દિલ્હીનું NIRFની મેનેજમેન્ટ કેટેગરીમાં 5મો રેંક આવે છે. 

વર્ષ 2023માં અહીં જનરલનું ઓવર ઓલ કટ ઓફ 90 પર્સેન્ટાઈલ હતું. 

SC/STનું 53 અને ઓબીસી-એનસીનું ટક ઓફ 81 પર્સેન્ટાઈલ હતું. 

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી