ભાવનગર જિલ્લાના પશુપાલક પાસે 4.50 લાખની ગીર ગાય, આટલી કરાવે છે કમાણી

ભાવનગરથી 25 કિલોમીટર દૂર આવેલા તરક પાલડી ગામના પશુપાલક હરપાલસિંહ પાસે 4.50 લાખ રૂપિયા કિંમતની ગીર ગાય છે.

આ ગીર ગાય રોજનું 16 લિટર દૂધ આપે છે.

આ ગીર ગાયની કિંમત લાખો રૂપિયામાં બોલાય છે.

ગુજરાતમાં જુદા જુદા પ્રકારની ગાય જોવા મળે છે, જેમાં ગીર ગાય સૌથી પ્રખ્યાત છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ ગાયના દૂધની કિંમત 70થી 100 રૂપિયા સુધીની હોય છે.

ગાય મહિને 30થી 40 હજાર રૂપિયા સુધીનું આપે છે. 

જણાવી દઈએ કે, ગીર ગાયની સૌરાષ્ટ્રભરમાં લાખો રૂપિયાની કિંમત બોલાય છે. 

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા