સ્ટ્રેસ દૂર કરવામાં મદદરૂપ થશે આ પ્લાન્ટ્સ!

રોજની ભાગદોડવાળી લાઈફમાં સ્ટ્રેસનો અનુભવ થતો હોય છે. 

આ સ્ટ્રેસ આપણા રોજિંદા જીવનને પણ પ્રભાવિત કરતો હોય છે. 

ઘરમાં કેટલાક પ્લાન્ટ રાખવાથી તણાવને ઘટાડી શકાય છે. 

આ પ્લાન્ટ્સ લગાવવાથી સકારાત્મક અનુભવ થાય છે. 

એલોવેરા  (Aloe vera)

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

મની પ્લાન્ટ (Devil's ivy)

લવન્ડર પ્લાન્ટ (Lavender)

પીસ લિલી (Peace lily)

સ્નેક પ્લાન્ટ (Dracaena trifasciata)

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)