સરકારી મદદથી શરૂ કરો આ બિઝનેસ, બમ્પર કમાણી અને મંદીનું પણ જોખમ નહીં

દુનિયામાં એવા ઘણા બિઝનેસ છે, જેમાં સમયાંતરે મંદી આવવાના કારણે બિઝનેસ કરનારને નુકસાન વેઠવાનો વારો આવે છે.

પરંતુ આજે અમે તમને એક એવો બિઝનેસ આઈડિયા જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં ક્યારેય મંદી નથી આવતી.

આ બિઝનેસ છે ડેરી ફાર્મિંગ

આ બિઝનેસમાં તમે દૂધ ઉત્પાદન કરીને બંપર કમાણી કરી શકો છો.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

તેમજ આ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર તરફથી પણ મદદ આપવામાં આવે છે.

ડેરી ફાર્મિંગ શરૂ કરવા માટે તમારે સારી પ્રજાતિની ગાયો અને ભેંસો ખરીદીને તેના ખાનપાન અને સાચવણીનું ધ્યાન રાખવું જોઈએ.

જેના કારણે તમારું પશુ વધુ દિવસો સુધી સ્વસ્થ રહેશે અને અને પરિણામે દૂધના ઉત્પાદનમાં પણ વધારો થશે.

ડેરી ફાર્મના બિઝનેસ માટે સરકાર તરફથી 25થી 50 ટકા જેટલી સબસીડી મળે છે. 

દર વર્ષે ડેરી ફાર્મિંગ કરીને લાખો ખેડૂતો મોટી કમાણી કરે છે.

જો તમે પણ ડેરી ફાર્મિંગ કરવા માંગો છો, તો ગુજરાતની દૂધ સહકારી મંડળીનો સંપર્ક કરો અને તેના માટે કયા કયા દસ્તાવેજો જોઈશે, તેની જાણકારી પ્રાપ્ત કરો.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા