ડેડલાઈન ચૂકી ગયા! હવે કેવી રીતે બદલાવવી 2000ની નોટ?

જો તમે 7 ઓક્ટોબર સુધી 2000ની નોટ બદલી શકાય નથી, તો હવે તમારી પાસે મોકો છે. આમાં ઈન્ડિયા પોસ્ટ તમારી મદદ કરશે. 

ભલે 2000ની નોટને આરબીઆઈએ ચલણમાંથી બહાર કરી દીધી હોય, પરંતુ તેનું લીગલ ટેન્ડર બનેલું છે. એટલે કે તમારી પાસે 2000ની નોટ રાખવી ગુનો નથી. 

જો હજુ પણ તમારી પાસે 2000ની નોટ છે, તો તમે તેને દેશના 19 શહેરોમાં બદલી શકો છો. આ શહેરોમાં આવેલી RBIની પ્રાદેશિક ઓફિસમાં આ કામ ચાલૂ છે. 

MORE  NEWS...

લાઈન લાગી છે લાઈન! એકસાથે 28 IPO આવી રહ્યા છે મેદાનમાં

વર્લ્ડ કપના કારણે આ શેર બનશે રૂપિયા છાપવાનું મશીન, એક્સપર્ટે કહ્યું- 140ની પાર જશે ભાવ

IPOએ કર્યા માલામાલ, હવે કંપની રોકાણકારોને આપશે 17 બોનસ શેર

આ જગ્યાઓ પર પણ 2000ની નોટ બદલવા માટે જૂના નિયમ જ લાગૂ થશે. 

તમે એકવારમાં 10 નોટ એટલે કે 20,000 રૂપિયાની નોટ જ બદલાવી શકો છો. 

RBIની પ્રાદેશિક ઓફિસ અમદાવાદ, બેંગલોર, ભોપાલ, બેલાપુર, ભુવનેશ્વર, ચંદીગઢ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, કાનપુર, કલકત્તા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં છે. 

જો તમે પોતે નહીં જઈ શકતા, તો તેને પોસ્ટ ઓફિસમાં મોકલાવી શકો છો, સાથે જ તમારે બેંક વિગતો મોકલાવવી પડશે, જેથી નોટોનું એમાઉન્ટ તમારા ખાતામાં ક્રેડિટ થઈ જાય. 

MORE  NEWS...

FD પર સુપરથી પણ ઉપરનું વ્યાજ આપી રહી છે આ બેંક

આ બેંકમાં એકાઉન્ટવાળાના હાથમાં માત્ર 20 જ દિવસ, આ કામ ન પતાવ્યું તો..

મફતમાં શેર વહેંચી રહી છે અમિતાભ બચ્ચનની કંપની, લાભ લેવો હોય તો જલ્દીથી કરી દો રોકાણ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.